Animal Care & Activities

અમારી દૈનિક સેવા રૂટિન

ખોરાક

દરેક પશુ માટે સવારે અને સાંજે ધાન, ઘાસ, લીલું ચારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

સફાઈ અને શેડ વ્યવસ્થા

દરેક શેડને દૈનિક ધોઈને સ્વચ્છ રાખવામાં આવે છે. પશુઓ માટે આરામદાયક વસવાટનું વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવે છે.

તબીબી તપાસ

પ્રત્યેક પશુ માટે નિયમિત હેલ્થ ચેકઅપ, વેક્સિનેશન અને જરૂરી દવાઓ ઉપલબ્ધ છે.

સહયોગી બનો

શ્રી પાંજરાપોળનો મુખ્ય ધ્યેય ખોડા ઢોરની  સેવા નો  છે. જીવદયામાં જોડાવા માટે આપ  નીચેના માર્ગે સહયોગ આપી શકો છો. 

  • ઘાસ, ચારો અથવા દવાઓ આપીને સહયોગ કરવો
  • સમયાંતરે પંજારપોળની મુલાકાત લેવી અને કાર્યમાં જોડાવું. 
  • આર્થિક રીતે સહયોગ આપવો કે દાતાશ્રીઓ  નો સંપર્ક કરી અનુદાન મેળવવું. 

“ખોડા ઢોરની સેવા કરવાનો આનંદ અપાર છે”

શ્રી દિયોદર ખોડાઢોર પાંજરાપોળ વિકાસ હેતુ પ્રસ્તુત અન્ય યોજનાઓ

ઘાયલ પ્રાણીઓની સારવાર

અમારી પશુચિકિત્સા ટીમ બીમાર અને ઘાયલ પ્રાણીઓને પ્રાથમિક સારવારથી લઈને સંપૂર્ણ સ્વસ્થતા સુધી સમયસર સંભાળ પૂરી પાડે છે.

Indian cow grazing on lush green grass near residential and garden area with tropical trees in background.

દત્તક

સ્વસ્થ ગાયો અને વાછરડા દત્તક લેવા માટે ઉપલબ્ધ છે. અમે પરિવારો અને સંસ્થાઓને આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપીએ છીએ.

Indian cow grazing on lush green grass near residential and garden area with tropical trees in background.

બચાવ

રેસ્ક્યુ સેવાનો વ્યવસ્થિત તંત્ર, જેમાં અજવાસ અથવા ભૂલાઈ ગયેલા પશુઓને લાવવામાં આવે છે

Indian cow grazing on lush green grass near residential and garden area with tropical trees in background.

રૂપિયા 11,00,000/-

ખેતીની જમીનના પ્રવેશદ્વારના લાભાર્થી પરિવારનું નામ ગ્રેનાઈટ ઉપર સુવર્ણ અક્ષરે અંકિત થશે

Group of rabbits eating fresh green fodder in shelter, representing small animal care and gaushala animal activities.

રૂપિયા 1,08,000/-

શેડ ઉપર લાભાર્થી પરિવારનું નામ ગ્રેનાઈટ ઉપર સુવર્ણ અક્ષરે અંકિત થશે

A herd of indigenous cows walking along a dirt path, showcasing daily animal care and routine at the gaushala facility.

રૂપિયા 54,000/-

પાંજરાપોળના નિભાવફંડ માટે દાન આપનાર લાભાર્થી પરિવારનું નામ નવીન શેડની દીવાલ ઉપર ડાયમંડ આકારની ગ્રેનાઈટમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે.

Brown cow standing with two calves in a green field, showing a bond of care and protection.

રૂપિયા 31,000/-

કાયમી તિથી નક્કી થયેલ દિવસે ઘાસચારો આપવામાં આવશે તથા તકતીમાં નામ આવશે

Cows feeding on fresh fodder inside a covered shed, showcasing daily care at Shree Deodar Panjarapole Gaushala.

રૂપિયા 25,000/-

સુકા ઘાસ ગાડી - ૧

Cows feeding on fresh fodder inside a covered shed, showcasing daily care at Shree Deodar Panjarapole Gaushala.

રૂપિયા 11,000/-

લીલું ઘાસ ટ્રેકટર - ૧

Cows feeding on fresh fodder inside a covered shed, showcasing daily care at Shree Deodar Panjarapole Gaushala.

રૂપિયા 12,000/-

૧ વર્ષ ૧ પશુ દત્તક

Cows feeding on fresh fodder inside a covered shed, showcasing daily care at Shree Deodar Panjarapole Gaushala.

શ્રી પાંજરાપોળની સેવા પ્રવૃત્તિઓ

Volunteer applying medicine to injured cow legs, showing dedicated veterinary care in animal welfare activities.
Scroll to Top